Tag: વાનગી
ચોખાની મીઠાઈ
ચોખાની તે કંઈ મીઠાઈ બનતી હશે? હા, હા, કાચા ચોખાની પણ સ્વાદિષ્ટ મીઠાઈ બને છે! તો જાણવા માટે, વાંચી લો રેસિપી!
સામગ્રીઃ
1 કપ ચોખા
દૂધ 1½ કપ તથા 2...
ડુંગળી, કેરી અને મેથીની ભાજીના લચ્છા ભજિયા
ડુંગળી, કેરી અને મેથીની ભાજીના લચ્છા ભજિયાની રીત વાંચતા જ મોંઢામાં પાણી આવી જાય છે. તો સ્વાદમાં તો એ લાજવાબ જ હશે ને! કેરી હજુ માર્કેટમાં મળી જ રહી...
ઈન્સ્ટન્ટ દૂધીનો હાંડવો
દૂધીના મૂઠીયા તો અવારનવાર બનાવી લઈએ છીએ. દૂધીનો નવી રીત પ્રમાણે ઈન્સ્ટન્ટ હાંડવો બનાવી જુઓ. જે સોફ્ટ અને ટેસ્ટી પણ બને છે!
સામગ્રીઃ
દૂધી 300 ગ્રામ
રવો 1 કપ
ચણાનો...
દહીંની ગ્રેવીવાળું બટેટાનું શાક
ગરમીના દિવસોમાં કાજુ કે કોપરાની ગ્રેવીવાળું પનીરનું કે અન્ય કોઈ શાક ખાવામાં ભારે લાગતું હોય તો બટેટાનું દહીંની ગ્રેવીવાળું હળવું તેમજ ચટપટું શાક મૂડને તરોતાજા કરી દેશે!
સામગ્રીઃ
બટેટા 4...
ઈમ્યુનિટી બૂસ્ટર લાડુ
કોરોના વાયરસ સામે લડવા માટે શરીરની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. પરંતુ વરસાદની ઋતુ આવતાં તે થોડી ક્ષીણ થાય છે. અહીં પ્રોટીન, ઝીન્ક, લોહતત્વ ધરાવતા ઈમ્યુનિટી બૂસ્ટર...
નવાબી સેવઈયા
ઈદને દિવસે તમે મિત્રોને ઘેર સેવઈયા તો ખાધી જ હશે. પરંતુ આજે અહીં નવાબી સેવઈયાના એક અલગ ડેઝર્ટની રેસિપી લખી છે, જે ખરેખર નવીન અને સ્વાદિષ્ટ પણ છે!
સામગ્રીઃ
તૈયાર...
કસ્ટર્ડ આઈસ્ક્રીમ
ઉનાળાની આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. તો ચાલો ત્યારે બાળકોનો મૂડ ઠંડો રાખવા માટે ઓછી સામગ્રી વાપરીને આઈસ્ક્રીમ બનાવી લઈએ!
સામગ્રીઃ
ફુલ ફેટ દૂધ – 250 મિ.લી.
સાકર -...
આઈસક્રીમ મેંગો શેક
ઉનાળો આવી ગયો છે. કેરી પણ માર્કેટમાં આવી ગઈ છે. તો રાહ શેની જુઓ છો, બનાવી લ્યો બાળકો માટે આઈસક્રીમ મેંગો શેક!
સામગ્રીઃ
પાકી કેરી 1 કિલો
તાજું ક્રીમ...
રવાની ખાંડવી
રવાની ખાંડવી બનાવવામાં કળાકૂટ બહુ ઓછી છે. સ્વાદમાં પણ તે અલગ છે!
સામગ્રીઃ
બારીક રવો 1 કપ
મેંદો 2 ટે.સ્પૂન
આદુ 1 ઈંચ
દહીં 1 કપ
મીઠું સ્વાદ મુજબ
ચિલી...
પ્રવાહી કણક વડે બનાવો પરોઠા
પરોઠા વણ્યા વિના ના બને એટલું આપણે જાણીએ છીએ. પણ આ હકીકત કે માન્યતાને તમે બદલી નાખશો, જ્યારે પ્રવાહી લોટ વડે બનતા પરોઠાની નીચે આપેલી રીત વાંચશો!
સામગ્રીઃ
ઘઉંનો લોટ...