ભારતમાં અને તે પણ હિમાલય પર્વતમાળાને ખૂંદવાના શોખીનો માટે જાણકારી છે. હિમાલયમાં કંદરાઓ છે, ખળખળ અને ધસમસતી વહેતી નદીઓ છે, ખડકો છે, વૃક્ષો-વેલાઓ સાથે ગાઢ જંગલો છે. પરંતુ આ પર્વતોની વચ્ચે કેટલાક સુંદર, નાના-મોટાં સરોવરો પણ આવેલાં છે. એમાંના પાંચના નામ નીચે આપ્યા છે. આ સરોવરોની મુલાકાત લો અને તમારી હિમાલયયાત્રાને રોમાંચક બનાવો.
ગોંગ સો (લદાખ)
ચંદ્રતાલ લેક (સ્પીટી) સો મોરિરી (લદાખ) ગુરુદોંગમાર લેક (સિક્કીમ) પ્રાશર લેક (હિમાચલ પ્રદેશ)