દાર્જિલિંગ-સિક્કીમ: સહિયારો પ્રવાસ

હનીમૂન માટે દાર્જિલિંગ-સિક્કીમનો સહિયારો પ્રવાસ યાદગાર બની શકે…

નવપરિણિત યુગલોને હનીમૂન માટે મોટે ભાગે હિલસ્ટેશન જ વધારે ગમે. ઠંડી હોય એટલે જોડીદાર સાથે આલિંગનમાં પડ્યા રહેવાનું… પૂર્વ ભારતમાં દાર્જિલિંગ-સિક્કીમનો સહિયારો પ્રવાસ તાજાં પરણેલાંઓ માટે યાદગાર બની શકે.

ઘણી ટ્રાવેલ કંપનીઓ ટ્રિપ ગોઠવી આપતી હોય છે. છ દિવસ-પાંચ રાતનો પ્રોગ્રામ રહેતો હોય છે. શોપિંગ કરવું હોય તો દાર્જિલિંગમાં જ કરી લેવું. સિક્કીમમાં મોઘું પડે છે.

ગ્લોવ્ઝ, જેકેટ્સ, મફલર જેવી ચીજો સાથે લઈ જવાનું ભૂલવું નહીં. માર્ચમાં કાતિલ ઠંડી હોય છે.

દાર્જિલિંગ

સિક્કીમ