ટેલિકોમ કંપનીઓએ AGR પેટે રૂ. 8000 કરોડ ચૂકવ્યા

નવી દિલ્હીઃ વોડાફોન, આઇડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયોએ સરકારને સ્પેક્ટ્રમના બાકી લેણાં પેટે રૂ. 6000 કરોડથી વધુની ચુકવણી કરી હતી, જ્યારે તાતાએ કહ્યું હતું કે કંપનીએ AGRના રૂ. 2000 કરોડની ચુકવણી કરી છે.  જોકે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને લેટર લખીને તેમની adjusted gross revenue (AGR)ની બાકી રહેલી રકમમાં આવી રહેલા અંતરને લઈને સવાલો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીઓનાં કાયદેસર લેણાં અંતર માટે આ મહત્વનું પગલું લીધું છે.

 

વોડાફા ન આઇડિયા લિ. (વીઆઇએલ)વીઆઇએલના મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર રવીન્દર ટક્કરે મંગળવારે ટેલિકોમ સચિવ અંશુ પ્રકાશથી મુલાકાત કરી હતી. જોકે આઇડિયાએ ટેલિકોમ વિભાગને સ્પેક્ટ્રમના રૂ. 3043 કરોડની ચુકવણી કરવાની બાકી છે.ભારતી એરટેસલ વિભાગને સ્પેસ્ક્ટ્રમના હપતા વાર રૂ. 1,950 કરોડ ચૂકકવવાના બાકી છે.

રિલાયન્સ જિયોએ પણ રૂ. 1,053 કરોડની ચુકવણી કરી છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ટેલિકોમ વિભાગ દ્વારા પાછલની હરાજીમાં ખરીદવામાં સ્પક્ર્ટમનના હપતાની અનિવાર્ય રૂપે ચુકવણી કરવાની રહે છે. આ કંપનીઓએ હરાજીના હપતા હેઠળ જ આ ચુકવણી કરી છે. વોડાફોન આઇડિયા દ્વારા સ્પેક્ટ્રમના બાકી લેણાની ચુકવણી એ દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે કે કંપની પર  adjusted gross revenue (AGR) રૂપેરૂ. 53,000 કરોડની ચુકવણી બાકી છે. કંપનીએ બે હપતામાં AGRના લેણાં રૂ. 3500 કરોડ ચૂકવ્યા છે.

ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમનાં લેણાંની ચુકવણીની આ છેલ્લો હપતો હશે. કેન્દ્રીય પ્રધાનમંડળે પાછલા વર્ષે સ્પેક્રટ્રમની ચુકવણી બાબાતે બે વર્ષની છૂટ આપવા મંજૂરી આપી હતી. દરમ્યાન ટેલિકોમ કંપનીઆની વચ્ચે તાતા ટેલિસવિર્લસિસે સરકારને ટેલિકોમસેક્ટરમાં ટેલિકોમ કંપની પેટે રૂ. 14000 કરોડની રકમ બાકી છે..s તો  સ્પેક્ટ્રમ પટે રૃપરહેલ થીરૂ ,21,85 પોતાના વેપાર વ્યવસાયમાંથી પોતાના  adjusted gross revenue ((AGR)ના બાકી લેણાં) રૂ.2000 કરોડની વધારાની ચુકવણી કરી ચૂકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કરોડની ચુકવણી કરી ચૂકી છે. તાતા ગ્રુપને ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમની પેટે ચુકવણી પટે રૂ. 14,000 કરોડ આહ્યા છથેવોડાઉ તાતા ગ્રુપ સરકારને પહેલેથી રૂ. 2,197 ચૂકવ્યા છે.ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને આ બાબતે પત્ર લખીને તેમની  adjusted gross revenue (AGR) સ્પષ્ટીકરણ માગવાનો નિર્ણય કર્યો છે. ટેલિકોમ વવિભાગે કંપનીઓ પ પર  adjusted gross revenue (AGR)ની ગલણતરી કરી હતી, એ ખુદના પર કરવામાં આવેલા આકલનથી અલગ આવી રહ્યું ચએ. સૂત્રોએ કહ્યું હતુંકે ટેલિકોમ કંપનીઓ આ વિશે એક-બે  દરરોજ પત્ર મોકલવામાં આવશે

DoT recovers 6,045 crore non-AGR dues from telcos

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]