Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine subscription
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
  • Contact Us
Home News National સેવિંગ એકાઉન્ટમાં રૂ. 30 કરોડ ટ્રાન્સફર થતાં મહિલાને મૂંઝવણ
  • News
  • National

સેવિંગ એકાઉન્ટમાં રૂ. 30 કરોડ ટ્રાન્સફર થતાં મહિલાને મૂંઝવણ

February 4, 2020

છન્નાપટનાઃ કર્ણાટકમાં એક આશ્ચર્યકારક ઘટનામાં એક મહિલાની જાણ બહાર તેના બેન્ક એકાઉન્ટમાં રૂ. 30 કરોડ જમા થતાં મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. બેન્ક સત્તાવાળાઓએ જોકે આ એકાઉન્ટ હોલ્ડ કરી દીધું છે અને પોલીસને આ બાબતની તપાસ કરવા કહ્યું છે.

રહેના બાનુ રાજ્યના છન્નાપટનાની બી. ડી. કોલોનીની રહેવાસી છે અને તેને સુખદ આંચકો લાગ્યો હતો, જયારે તેના એસબીઆઇના સેવિંગ એકાઉન્ટમાં રૂ. 30 કરોડનો વ્યવહાર થયો. આ ઘટના ત્યારે સામે આવી ત્યારે બેન્કના અધિકારીઓએ બાનુનો સંપર્ક સાધ્યો હતો અને તેને તેનું આધારકાર્ડ બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક કરવા જણાવ્યું.

મારા બેન્ક ખાતામાં આ ફંડ ક્યાંથી આવ્યું તેની મને જાણ નથી, એમ બાનુએ છન્નાપટના પોલીસ સ્ટેશને જણાવ્યું હતું. આ પોલીસ ફરિયાદ નવ જાન્યુઆરી થઈ હતી. રહેના બાનુએ તેનું બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ બતાવતાં જણાવ્યું હતું કે તેના એકાઉન્ટ્સમાં ઝીરો પૈસા છે.

મેં થોડા દિવસ પહેલાં મેં ઓનલાઇન વેબસાઇટ પરથી સાડી ખરીદી હતી, ત્યારે મેં મારા બેન્ક એકાઉન્ટ્સની વિગતો આપી હતી. સામે પક્ષે બેન્કે જણાવ્યું હતું કે આ મહિલાના બેન્ક ખાતાનો દુરુપયોગ થયો છે. બેન્કના સત્તાવાળા બાનુના બેન્ક એકાઉન્ટને હોલ્ડ પર રાખ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે.



























  • TAGS
  • bank
  • Bank A/C
  • saving
  • Saving Account
  • sbi saving account
  • State Bank of India
Previous articleકેરળમાં કોરોના વાઈરસનો ત્રીજો પોઝિટીવ કેસ: તમામ જિલ્લાઓમાં એલર્ટ
Next articleપીએફઆઈ સાથે જોડાયેલા છે શરજીલ ઈમામના તાર: વધુ ત્રણ દિવસના રિમાન્ડ
paresh

RELATED ARTICLESMORE FROM AUTHOR

રોજગાર મેળો: PM મોદીએ 51,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું

દુર્ઘટનાનો અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જુઓઃ રામમોહન નાયડુ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

Recent Posts

  • ટ્રમ્પે EU અને મેક્સિકો પર ટેરિફ બોમ્બ ફોડ્યો
  • લોર્ડ્સમાં સદી ફટકારીને કેએલ રાહુલે ઇતિહાસ રચ્યો
  • રોજગાર મેળો: PM મોદીએ 51,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
  • પાકિસ્તાન સેના પર બલૂચ આર્મીનો મોટો હુમલો, 50ના મોત
  • કાફે પર ફાયરિંગ બાદ ગુરપતવંત સિંહ પન્નુએ કપિલ શર્માને આપી ધમકી

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack