• News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Beauty Book By Nykaa
    • Business Funda
    • Entertainment and Fashion
    • Film Review
    • Health
    • International Affairs
    • National Affairs
    • Society
    • Technology
    • Travel & Tourism
    • Tribute
    • Youth & Women
  • Gallery
    • Culture
    • Fashion & Entertainment
    • News & Event
    • Sports
    • Travel
  • Astrology
    • GRAH & VASTU
    • Panchang
    • Rashi Bhavishya
    • Daily
    • Weekly
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      National

      ‘કેસિનો, ઓનલાઈન-ગેમિંગ, ઘોડદોડ પર 28% જીએસટી લગાડો’

      Business

      દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ

      Mumbai

      શિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષા

      National

      ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

  • Features
    • AllBeauty Book By NykaaBusiness FundaEntertainment and FashionFilm ReviewHealthInternational AffairsNational AffairsSocietyTechnologyTravel & TourismTributeYouth & Women
      Youth & Women

      તેલાવ ગામની આદર્શ પ્રાથમિક શાળામાં STEM LABORATORY નું નિર્માણ

      Society

      નોટ આઉટ@ 87: બિમલાબેન

      National Affairs

      રાષ્ટ્રપતિ કોવિંદને બીજી મુદત નહીં?

      Health

      અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વમાં યોગ યાત્રા

  • Gallery
    • AllCultureFashion & EntertainmentNews & EventSportsTravel
      Sports

      1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું…

      News & Event

      રાષ્ટ્રપતિદની ચૂંટણી માટે દ્રૌપદી મુર્મુએ ઉમેદવારી નોંધાવી

      Fashion & Entertainment

      કન્નડ ફિલ્મ ‘વિક્રાંત રોના’નું ટ્રેલર રિલીઝ કરાયું…

      News & Event

      અફઘાનિસ્તાનમાં ભૂકંપે 1000થી વધુનો ભોગ લીધો

  • Astrology
    • AllGRAH & VASTUPanchangRashi BhavishyaDailyWeekly
      Daily

      રાશિ ભવિષ્ય 25/06/2022

      Panchang

      પંચાંગ 25/06/2022

      Daily

      રાશિ ભવિષ્ય 24/06/2022

      GRAH & VASTU

      ઘરમાં વાસ્તુ ભગવાનની મૂર્તિ મુકવાથી નસીબ સુધરે ખરું?

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Cooking Tips
    • Jokes
    • Wah Bhai Wah
    • zakalbindu
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • Subscribe Now
Home News National બેન્ક એકાઉન્ટ્સ સાથે આધાર નંબરને જોડવાની મહેતલ 31 માર્ચ સુધી લંબાવાઈ
  • News
  • National

બેન્ક એકાઉન્ટ્સ સાથે આધાર નંબરને જોડવાની મહેતલ 31 માર્ચ સુધી લંબાવાઈ

December 13, 2017








































































નવી દિલ્હી – કેન્દ્ર સરકારે તમામ બેન્ક ખાતાંઓ તથા ચોક્કસ પ્રકારના નાણાકીય સોદાઓ માટે આધાર કાર્ડ નંબર અને PAN કાર્ડ નંબર દર્શાવવાનું ફરજિયાત બનાવવાની ડેડલાઈનને આવતા વર્ષની 31 માર્ચ સુધી લંબાવી છે. આ મહેતલ પહેલાં 31 ડિસેમ્બર, 2017 સુધીની હતી.

સરકારે અગાઉ એવી જાહેરાત કરી હતી કે રૂ. 50 હજાર તથા એનાથી વધુની રકમના કોઈ પણ નાણાકીય સોદાઓ માટે તે ઉપરાંત જૂના તથા નવા બેન્ક એકાઉન્ટ્સ માટે 12-અંકવાળા બાયોમેટ્રિક ઓળખ દર્શાવતા આધાર કાર્ડ નંબરને જોડવાનું/દર્શાવવાનું ફરજિયાત છે અને આ નંબરને જોડવાની મહેતલ 31 ડિસેમ્બર, 2017 સુધી આપી હતી.

હવે એક સત્તાવાર યાદી દ્વારા સરકારે જણાવ્યું છે કે આધાર નંબર અને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા ફોર્મ-60 સંબંધિત સત્તાવાળાઓને સુપરત કરવા માટેની મહેતલને 2018ની 31 માર્ચ અથવા ગ્રાહકના એકાઉન્ટ બેઝ્ડ સંબંધની આરંભિક તારીખથી છ મહિના સુધી, બેઉમાંથી જે પાછળ હોય એ તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અનેક બાજુએથી કરાયેલી રજૂઆતો તેમજ બેન્કો તરફથી મળેલી જાણકારીના આધારે આધાર લિન્કની મહેતલને લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નાગરિકો અનેક પ્રકારની સરકારી સેવાઓ તેમજ સુખાકારી યોજનાનો લાભ લઈ શકે એ માટે આધાર નંબરને જોડવાનું ફરજિયાત કરતી ડેડલાઈનને 31 માર્ચ, 2018 સુધી લંબાવવા પોતે તૈયાર છે.

PAN અને આધાર નંબરને જોડવાની ડેડલાઈનને પણ ગયા અઠવાડિયે 31 માર્ચ, 2018 સુધી લંબાવી દેવામાં આવી હતી.








































































[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]

  • TAGS
  • Aadhaar Card number
  • PAN
  • Permanent Account Number
Previous article‘ટાઈગર ઝિંદા હૈ’નો એક્શન પ્રોમો રિલીઝ; વરુ સાથે લડતો જોવા મળે છે સલમાન
Next articleઅમદાવાદઃ બીજા ચરણના મતદાનના EVMs…
Manoj

RELATED ARTICLESMORE FROM AUTHOR

National

‘કેસિનો, ઓનલાઈન-ગેમિંગ, ઘોડદોડ પર 28% જીએસટી લગાડો’

National

ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

National

16 બળવાખોરોને નોટિસઃ નિર્ણાયક ઘટનાક્રમ થવાની શક્યતા

RECENT POSTS

  • ‘કેસિનો, ઓનલાઈન-ગેમિંગ, ઘોડદોડ પર 28% જીએસટી લગાડો’
  • દિલ્હીમાં ભારે-વાહનો પર પ્રતિબંધ; વેપારીઓ નારાજ
  • 1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું વિમોચન…
  • શિવસેનાના બળવાખોરોને કેન્દ્ર સરકારે આપી Y+ સુરક્ષા
  • ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

LATEST EDITION


ઈ-મેગેઝિન

‘ચિત્રલેખા ૨૭ જૂન, ૨૦૨૨ : આ સપ્તાહના અંકમાં વાંચો
કવર સ્ટોરી
– મારે પણ એક પપ્પા હોય

મંતવ્ય
– આવી ગુસ્તાખી નહીં ચાલે, જનાબ

આપણી આજકાલ
– મોબાઈલની લત… જનેતાની હત્યા સુધી

VIDEO OF THE WEEK

ભારતીય મૂળનાં નોબેલ ઈનામ વિજેતાઓ…
રવિન્દ્રનાથ ટાગોરથી લઈને અભિજીત બેનરજી સુધી…

‘ચિત્રલેખા’ ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો, જેઓ એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા. ગ્રુપના મુખ્ય સામયિક ‘ચિત્રલેખા’ ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ‘ચિત્રલેખા’ સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.
Contact us: web@chitralekha.com
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact Us
  • Founder Vaju Kotak
  • અમારો પરિચય
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2022 Chitralekha. All rights reserved.