Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News National ઈન્ટરનેટ વગર ઘેરબેઠાં ચેક કરો તમારું પીએફ બેલેન્સ
  • News
  • National

ઈન્ટરનેટ વગર ઘેરબેઠાં ચેક કરો તમારું પીએફ બેલેન્સ

April 26, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ ખાનગી કંપનીઓનાં કર્મચારીઓનાં પગારમાંથી દર મહિને નિવૃત્તિ વેતન કાપવામાં આવે છે. આવા કર્મચારીઓએ નિયમિત રીતે પોતાનું પીએફ (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતાં રહેવું જોઈએ. પીએફ બેલેન્સ ઓનલાઈન પદ્ધતિથી ચેક કરવાના અનેક પર્યાય છે. પરંતુ જો તમારી પાસે ઈન્ટરનેટ સેવા ન હોય અને તમારે તમારું પીએફ બેલેન્સ ચેક કરવું હોય તો પણ તમે એ જાણી શકો છો.

    માત્ર એક મિસ્ડ કોલથી આ કામ થઈ શકે છે

    ધારો કે કોઈ કારણસર તમારી પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો તમે માત્ર એક મિસ્ડ કોલ દઈને તમારું પીએફ બેલેન્સ જાણી શકો છો. આ સુવિધા સંપૂર્ણપણે મફત છે. આ માટે તમારી પાસે યૂએએન અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પરથી આ નંબર પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે – 9966044425. બે રિંગ વાગ્યા બાદ કોલ આપોઆપ ડિસકનેક્ટ થઈ જશે. ત્યારબાદ તને તમારા પીએફ ખાતાની બેલેન્સ રકમની માહિતી એસએમએસ દ્વારા તમારા ફોન પર મળી જશે.

    • TAGS
    • Employees' Provident Fund Scheme
    • Employees’ Provident Fund Organisation
    • Epfo
    • Internet
    • PF Account
    • Process
    • Provident Fund
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૨૬ એપ્રિલ, ૨૦૨૩
      Next articlePM મોદીએ પ્રકાશ સિંહ બાદલને આપી શ્રદ્ધાંજલિ
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      એપસ્ટિન સાથે ત્રણ-ચાર મુલાકાત થઈ હોવાનું હરદીપ સિંહ પુરીએ કબૂલ્યું

      ઈરાનમાં ખોમિની સામે મધરાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

      EPFO: પ્રાઈવેટ નોકરીયાતો માટે મોટા સમાચાર

      Recent Posts

      • દારૂ પીને વિધાનસભામાં પહોંચ્યા CM માનઃ અકાલી દળનો આરોપ
      • નાની નાની બાબતો…
      • આશિકી ફેમ રાહુલ રોયના સપોર્ટમાં આવી ફરાહ ખાન, શું છે મામલો?
      • અમારા સુપ્રીમ લીડર સંપૂર્ણ સ્વસ્થ છેઃ મોજતબા સહયોગીનો દાવો
      • સુરત વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ: ઉદ્યોગ, કૃષિ, ગ્રીન એનર્જી, સેવા ક્ષેત્રના સ્ટોલ એક છત નીચે

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa