મુંબઈમાં સીએનજી, પીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો

મુંબઈ: સરકાર હસ્તકની મહાનગર ગેસ કંપનીએ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને પાઈપ્ડ નેચરલ ગેસના રીટેલ ભાવમાં અનુક્રમે રૂ. ૪ અને રૂ.૩ (પ્રતિ કિલો)નો વધારો કર્યો છે.

આ ભાવવધારો મધરાતથી અમલી બનાવવામાં આવ્યો છે. ડિસ્ટ્રિબ્યુટરોએ આ ભાવવધારા માટે ઈનપુટ ગેસની કિંમતમાં વધારો અને રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણરૂપ ગણાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]