NewsInternational કેનેડામાં મંકીપોક્સના 16 કેસ નોંધાયા May 26, 2022 ટોરોન્ટોઃ કેનેડાની આરોગ્ય સંસ્થાએ સમર્થન આપ્યું છે કે દેશમાં મંકીપોક્સ વાઈરસના 16 કેસ નોંધાયા છે. આ બધા કેસ ક્યૂબેક પ્રાંતમાં નોંધાયા છે. દર્દીઓને સ્થાનિક આરોગ્ય ક્લિનિક્સમાં સારવાર આપવામાં આવી રહી છે.