મહેશ્વરી સંગિની સંગઠને મહિલા દિવસની ઉજવણી કરી

અમદાવાદઃ મહેશ્વરી સંગિની સંગઠન દ્વારા સંગીતમય સુંદરકાંડ પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સંગિની સંગઠનનાં પ્રમુખ શ્રીમતી જ્યોતિ લાહોટીએ જણાવ્યું હતું કે અમે આ કાર્યક્રમ દ્વારા અગાઉથી જ મહિલા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી છે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે DCP ઝોન ચાર IPS ડો. કાનન દેસાઈ હાજર રહ્યાં હતાં.

તેમણે  મહિલા વિકાસ અને મહિલા અધિકારો વિશે વાત કરી હતી.આ કાર્યક્રમમાં લગભગ 500 સભ્યો હાજર રહ્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]