અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “શાંતિ બિઝનેસ સ્કૂલ”માં ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સના સ્વાગત માટે સિનિયર વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટી “શહેર 2020” નું ઓનલાઇન આયોજન કર્યું હતું. આ વર્ષે ફ્રેશર્સ પાર્ટીની થિમ “26 ટોન્સ” રાખવામાં આવી હતી.
આ થિમ પ્રમાણે વિદ્યાર્થીઓએ પોતાના પોશાકનો કલર પોતાના નામ અથવા સરનેમના પ્રથમ મૂળા અક્ષરથી શરૂ થતા કલર પ્રમાણે પસંદ કરવાનો હતો.