NewsEntertainment ખટમીઠી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’… February 20, 2020 એક સ-રસ મજાની ખટમીઠી ગુજરાતી ફિલ્મ ગોળકેરી… એકમેક સાથેના અંતરંગ સંંબંધની હળવાશથી કહી દેતી ગંભીર વાત… આ રહી એની એક ઝલક… રજૂઆત ૨૮ ફેબ્રુઆરી. આ ફિલ્મના એક્સક્લુઝિવ ‘મેગેઝિન પાર્ટનર’ ‘ચિત્રલેખા’. જુઓ ‘ગોળકેરી’ ફિલ્મનું ટ્રેલર..