અમને છેડનારાઓને અમે છોડતા નથી: રણવીર સિંહ
ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાને ગુરુવારે રાત્રે ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો. ગઈકાલે રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ,...