ટીમ ઈન્ડિયાની સઘન પ્રેક્ટિસઃ પહેલી ટેસ્ટની તૈયારી

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર સાઉથ આફ્રિકા સામે ત્રણ-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમશે. એ માટે ભારતીય ખેલાડીઓ હાલ આ મેદાન પર પ્રેક્ટિસ કરી રહી છે. 19 ડિસેમ્બર, રવિવારે પ્રેક્ટિસ સત્રનો બીજો દિવસ હતો. ખેલાડીઓ હેડ કોચ રાહુલ દ્રવિડના નિરીક્ષણ-માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ @BCCI)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]