રંઘોળા અકસ્માત મૃતકોને લગ્નંડપમાં શ્રદ્ધાંજલિ

અમદાવાદઃ રાજસ્થાન પ્રજાપતિ સેવા સમાજના દસમા સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિઓ અને લગ્નમાં આવનાર લોકો દ્વારા ભાવનગરની ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ઘોડાસરના સ્મૃતિ મંદિર પાસેના મેદાનમા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં લગ્નમાં પ્રાર્થના કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]