GalleryEvents આરે કોલોનીમાં ડાંગરની ફેરરોપણી કરતી ખેડૂતો… July 14, 2020 Share WhatsAppFacebookXTelegramEmail મુંબઈના ગોરેગાંવ (પૂર્વ) ઉપનગરમાં આવેલા આરે કોલોની વિસ્તારમાં ચોખા ઉગાડવા માટે 11 જુલાઈ, શનિવારે આદિવાસી જનજાતિની મહિલા ખેડૂતો ડાંગરના ખેતરમાં ડાંગરના રોપાની ફેરરોપણી શરૂ કરી રહી છે. (તસવીરોઃ દીપક ધુરી)