ભારત-ફ્રાન્સ સમુદ્રી કવાયતનું સમાપન…

આ કવાયતમાં બંને દેશની અત્યાધુનિક એર ડીફેન્સ અને સબમરીન-વિરોધી રોમાંચક, દિલધડક કવાયત, ક્રોસ-ડેક હેલિકોપ્ટર લેન્ડિંગ્સ, ભૂમિ પર અને આકાશમાંથી કરાતા ગોળીબારનો સામનો કરવાની કવાયત તથા અન્ય સુરક્ષા કામગીરીઓનો સમાવેશ કરાયો હતો.

ભારત અને ફ્રાન્સે એકબીજાના નૌકાદળો વચ્ચે સંકલનને વધારે મજબૂત બનાવવા માટે આ સમુદ્રી કવાયતનું આયોજન કર્યું હતું.

(તસવીર સૌજન્યઃ ભારતીય નૌકાદળ ટ્વિટર)