GalleryEvents ગુલબાઇ ટેકરા વિસ્તારમાં દબાણો દૂર કરાયા October 5, 2018 અમદાવાદઃ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રાખવામાં ગેરકાયદેસર બાંધવામાં આવેલા બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે એએમસી દ્વારા પાસપોર્ટ ઓફિસ પાસેના ગુલબાઇ ટેકરા વિસ્તારના દબાણો હટાવી માર્ગોને પહોળા કરવામાં આવ્યા હતા. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)