રશિયન પ્રમુખ પુતિનને દિલ્હીમાં આવકાર…

ભારતની બે-દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 4 ઓક્ટોબર, ગુરુવારે નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ ખાતે સ્વાગત કર્યું હતું અને રાતે વન-ટુ-વન ડિનરનું આયોજન કર્યું હતું. બંને નેતાએ ડિનર વખતે દ્વિપક્ષી સહકાર, વ્યૂહાત્મક મુદ્દાઓ સહિત અનેક વિષયો પર ચર્ચા કરી હતી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]