GalleryEvents મુંબઈમાં દરિયો વિફર્યો, કચરો પાછો કિનારે ફેંક્યો… July 15, 2018 કુદરતનું વળતું પગલું… મુંબઈમાં અરબી સમુદ્રના પાણીનાં મોજાંએ 13-14 જુલાઈના શુક્રવાર અને શનિવારે ભરતીના સમય દરમિયાન મરીન ડ્રાઈવ, જુહૂ, વર્સોવાના દરિયાકિનારાઓ પર સેંકડો ટનનો કચરો પાછો ફેંક્યો હતો. આ તસવીરોમાં સફાઈ કામદારો દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવના કિનારા પરનો કચરો સાફ કરી રહ્યા છે.