અમદાવાદમાં ફરી પાટીદાર શહીદ યાત્રા…

પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં અને પાટીદારો માટે અનામતની માગણી માટે પોતાનો જીવ ગુમાવીને શહીદ થયેલાઓની યાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુજરાતના ઊંઝા ખાતેથી શરૂ કરાયેલી ‘પાટીદાર શહીદ યાત્રા’ 8 જુલાઈ, રવિવારે અમદાવાદ આવી પહોંચી હતી. આ યાત્રા સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. એમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]