GalleryEvents હિમાચલ પ્રદેશનું સિસ્સૂ લપેટાયું બરફની સફેદ ચાદરમાં… January 3, 2021 હિમાચલ પ્રદેશ રાજ્યના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. લાહોલ-સ્પિતી જિલ્લાના સિસ્સૂ નગરમાં અને કુલ્લૂ જિલ્લાના ધુન્ડીમાં તો ચારેબાજુ બરફની ચાદર જ છવાઈ ગઈ છે. પર્યટકો બરફમાં રમવાનો ઘણો આનંદ ઉઠાવ્યો હતો. રસ્તાઓ પર બરફના થર છવાયા છે અને વાહનો પણ બરફથી ઢંકાઈ ગયા છે. અનેક માર્ગો પર ટ્રાફિક જામ સમસ્યા સર્જાઈ છે.