અમદાવાદ– પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવામાફીના મુદ્દે અનશન પર બેઠેલાં હાર્દિક પટેલને આખરે મભમમાં ઉપવાસ સમેટી લેવાનું સમજાવી દેવાયું છે. કારણ કે હાર્દિક છે તો બધું છે, મુદ્દાઓ અને આંદોલન પણ છે તેમ હાર્દિકના સહયોગીઓ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ દ્વારા તેને જણાવવામાં આવ્યું હતું જેને પગલે હાર્દિક પટેલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે સહમત થઈ ગયો હતો. આ છે ઘટનાક્રમની તસવીરો…