‘એનબીટી ઉત્સવ-2022’માં બોલીવુડનાં સિતારાઓનું સન્માન…

નામાંકિત હિન્દી અખબાર નવભારત ટાઈમ્સની 72મી વર્ષગાંઠ નિમિત્તે 15 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં યોજવામાં આવેલા ‘એનબીટી ઉત્સવ-2022’માં બોલીવુડનાં અનેક સિતારાએ હાજરી આપી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બોલીવુડ હસ્તીઓનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરની તસવીરમાં બોલીવુડની અભિનેત્રીઓ નજરે પડે છેઃ (ડાબેથી જમણે) મૃણાલ ઠાકુર, રકુલપ્રીત સિંહ અને શિલ્પા શેટ્ટી. (તસવીર અને વીડિયોઃ માનસ સોમપુરા)

સિદ્ધાર્થ મલ્હોત્રા

મૃણાલ ઠાકુર

જ્હાન્વી કપૂર

શિલ્પા શેટ્ટી

શબાના આઝમી

રકુલપ્રીત સિંહ

દેવેન્દ્ર ફડણવીસ, મંગલ પ્રભાત લોઢા તથા અન્ય મહાનભાવ.

દેવેન્દ્ર ફડણવીસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]