“નો ટોબેકો ડે” નિમિત્તે રેલીનું આયોજન

અમદાવાદઃ “નો ટોબેકો ડે” નિમિત્તે આજે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને નોવોટેલ હોટલ એન્ડ રિસોર્ટ્સના સંયુક્ત ઉપક્રમે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ લોકોને તમાકુ વેચતા અને ખરીદતા અટકાવવાનો તથા તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]