G-20 દેશોનાં પ્રતિનિધિઓની ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની બે-દિવસીય બેઠક કેરળના કુમારાકોમના કેટીડીસી કન્વેન્શન સેન્ટર ખાતે 9 એપ્રિલ, રવિવારે સમાપ્ત થયા બાદ સભ્યોને કેરળની પરંપરાગત વાનગીઓ કેળના પાન પર પીરસવામાં આવી હતી અને મહેમાનોએ અનોખી શૈલીના ભોજનનો આનંદ માણ્યો હતો. (તસવીર સૌજન્યઃ @g20org)

