કન્નડ ફિલ્મ ‘વિક્રાંત રોના’નું ટ્રેલર રિલીઝ કરાયું…

કિચ્ચા સુદીપ, જેક્લીન ફર્નાન્ડિસ અભિનીત કન્નડ ફેન્ટસી એક્શન-એડવેન્ચર, સસ્પેન્સ, થ્રિલર ફિલ્મ ‘વિક્રાંત રોના’નું ટ્રેલર 23 જૂન, ગુરુવારે મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું. આ પ્રસંગે કિચ્ચા સુદીપ અને જેક્લીન ઉપસ્થિત રહ્યાં હતાં. બંને કલાકાર એમની આ ફિલ્મનું હાલ મુંબઈમાં પ્રમોશન કરી રહ્યાં છે. ફિલ્મ 28 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. (તસવીરોઃ માનસ સોમપુરા – ARTFIRST PHOTO DESIGNS)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]