GalleryFashion & Entertainment ફેશન વસ્ત્રો પ્રદર્શિત કરતી સના ખાન… February 20, 2018 બોલીવૂડ અભિનેત્રી સના ખાન નવી દિલ્હીમાં 19 ફેબ્રુઆરી, સોમવારે વિશેષ ફોટોશૂટમાં ફેશન ડિઝાઈનર રેણુ ટંડન દ્વારા રચિત ફેશન વસ્ત્રોનું પ્રદર્શન કરી રહી છે. 1 of 8 સના ખાન અને ફેશન ડિઝાઈનર રેણુ ટંડન