મલાઈકા અરોરાએ યોગા-ક્લાસમાં હાજરી આપી

અભિનેત્રી મલાઈકા અરોરા 5 જુલાઈ, સોમવારે મુંબઈના બાન્દ્રા ઉપનગરમાં યોગવિદ્યાના એક વર્ગમાં હાજરી આપવા ગઈ હતી ત્યારે ત્યાં હાજર અમુક ફોટોગ્રાફરોને એને તેમના કેમેરામાં ઝડપી લીધી હતી.