ઈન્ડિયા કૂટુર વીકમાં કિયારા અડવાની – રેડ હોટ…

હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'કબીર સિંહ'ની અભિનેત્રી કિયારા અડવાનીએ 22 જુલાઈ, સોમવારે નવી દિલ્હીમાં ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા યોજિત ઈન્ડિયા કૂટુર વીક ફેશન શોમાં ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલ દ્વારા નિર્મિત લાલ રંગનાં બ્રાઈડલ લેહંગામાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું. તે એકદમ સુંદર દેખાતી હતી.












કિયારા અને ફેશન ડિઝાઈનર અમિત અગ્રવાલ