દિલજીત, કૃતિએ કર્યો ‘અર્જુન પટિયાલા’નો પ્રચાર…

બોલીવૂડ કલાકારો દિલજીત દોસાંજ, કૃતિ સેનન અને વરુણ શર્માએ 23 જુલાઈ, મંગળવારે નવી દિલ્હીમાં એમની આગામી હિન્દી ફિલ્મ ‘અર્જુન પટિયાલા’નો પ્રચાર કર્યો હતો અને પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી તે વેળાની તસવીરો. આ કોમેડી ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે.