આલિયા, રણબીર અમદાવાદની મુલાકાતે…

આલિયા ભટ્ટ અને એનાં અભિનેતા-પતિ રણબીર કપૂરે એમની હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રચાર માટે 15 સપ્ટેમ્બર, ગુરુવારે અમદાવાદની મુલાકાત લીધી હતી અને પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ કલાકાર દંપતી સવારે સોમનાથની મુલાકાતે ગયું હતું. રણબીર અને ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખરજીએ સોમનાથ મહાદેવ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં.

રણબીર કપૂર