જોયાં છે કદી 7500 પ્રકારના મોર?

દેશના રાષ્ટ્રીય પક્ષી મોરના નયનરમ્ય નજારા જોવા કોને ન ગમે? મોર જેટલા જ સુંદર મોરનાં ચિત્રો-ડિઝાઈન પણ જોવા ગમતા હોય છે. અલબત્ત, તમને કોઈ કહે કે 7500 પ્રકારના એકમેકથી કોઈકને કોઈક રીતે જુદા મોરનાં ચિત્રો પણ હોય તો તમે માનશો? વિશ્વાસ કરવો મુશ્કેલ તો બને. જોકે આ અશક્ય લાગતી વાતને કોણે ને કેવી રીતે શક્ય કરી બતાવી છે

જામનગરના ભાણવડમાં જન્મેલા વલ્લભભાઈ આજે 65 વર્ષની ઉંમરે પણ પથારીમાં કાગળ-પેન્સિલ લઈને જ સૂવે છે

તેમણે નક્કી કર્યું કે કાગળમાં લીટા કરીને શું કરવું, ચિત્રો જ કરવા છે તો એવા કરવા જે જીવનભર યાદ રહી જાય.

અનેક ચિત્રો વિશે વિચાર્યા બાદ મોરને તેમણે વિષય તરીકે પસંદ કર્યો.

મોરનાં 2000 ચિત્રો પૂરા કર્યાં, 3000, 4000 અને છેલ્લે 2021માં મોરનાં 7500 ચિત્રો માટે એમનું નામ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]