કોલકાતાની રેસ્ટોરન્ટે અનોખી રીતે ઉજવી ‘ભૂત ચતુર્દશી’

કોલકાતાની એક રેસ્ટોરન્ટે 3 નવેમ્બર, બુધવારે કાલી પૂજાની પૂર્વસંધ્યાએ ‘ભૂત ચતુર્દશી’ની અનોખી રીતે ઉજવણી કરી હતી. આ પર્વ નિમિત્તે રેસ્ટોરન્ટમાં વેઈટરો ભૂતનો ડ્રેસ પહેરીને ગ્રાહકોની સેવા બજાવતા જોવા મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]