GalleryCulture રાજપથ પરેડમાં ભારતનો દબદબો, ગુજરાતની ઝલક… January 26, 2018 ભારતે દર વર્ષની જેમ આ વખતે પણ 26 જાન્યુઆરી, શુક્રવારે પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની નવી દિલ્હીમાં પરંપરાગત વાર્ષિક પ્રજાસત્તાક દિન પરેડ યોજી હતી. જેમાં ભારતની લશ્કરી તાકાત, દેશના સાંસ્કૃતિક વારસા તથા સરકારની જનતાનાં હિતલક્ષી પગલાં-યોજનાની ઝલકનું દર્શન કરાવવામાં આવ્યું હતું. સેનાની ત્રણેય પાંખના પુરુષ તથા મહિલા જવાનોએ પરેડ યોજી હતી, દિલધડક કરતબ બતાવ્યા હતા, ભારતના શસ્ત્રસરંજામની ઝલક બતાવવામાં આવી હતી તો વિવિધ રાજ્યો દ્વારા પોતપોતાની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતા ટેબ્લોને પરેડમાં ઉતારવામાં આવ્યા હતા. આ પરેડને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયેલા 10 ASEAN દેશોના વડાઓએ નિહાળી હતી. વિશ્વમાં ઉપલબ્ધ એકમાત્ર સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ભારત પાસે છે… બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ બ્રિજ લેયર ટેન્ક T-72 ટ્રૂપ લેવલ રડાર બીએસએફની મહિલા જવાનોનાં મોટરસાઈકલ પર દિલધડક કરતબ બીએસએફની મહિલા જવાનોનાં મોટરસાઈકલ પર દિલધડક કરતબ 39 ગોરખા ટ્રેઈનિંગ સેન્ટરના ભારતીય આર્મીં બેન્ડના જવાનો ASEAN રાષ્ટ્રસમૂહના ધ્વજ સાથે ભારતીય હવાઈ દળનો ટેબ્લો રંગબેરંગી પરેડનું દ્રશ્ય રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદી રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદી સુતર કાંતતા મહાત્મા ગાંધી અને સાબરમતી આશ્રમ. ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો મહારાષ્ટ્ર રાજ્યનો સાંસ્કૃતિક ટેબ્લો રાજપથ પર પરેડ નિહાળવા આવેલા સામાન્ય નાગરિકોનું અભિવાદન સ્વીકારતા પીએમ મોદી અમર જવાન જ્યોતિ ખાતે શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી અમર જવાન જ્યોતિ ખાતે શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદી