GalleryCulture રાહુલ ગાંધી તિરુપતિ બાલાજી મંદિરમાં… February 22, 2019 કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 22 ફેબ્રુઆરી, શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા ગયા હતા. એમની સાથે એમના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રાનો પુત્ર રેહાન વાડ્રા પણ હતો. રાહુલ 10 કિલોમીટર અને 3,500 પગથિયા ચડીને મંદિરે ગયા હતા અને ત્યાં પૂજા-અર્ચના કરી હતી.