GalleryCulture હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો March 14, 2022 હિન્દુ શ્રદ્ધાળુઓએ 14 માર્ચ, સોમવારે ફાગણ સુદ અગિયારસ શુભ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વારમાં હર કી પૌડી ઘાટ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ‘હર કી પૌડી’ ઘાટનું દ્રશ્ય