ભગવાન કેદારનાથની તપસ્યામાં લીન ‘બાબા બર્ફાની’ લલિત મહારાજ

‘બાબા બર્ફાની’ તરીકે પ્રખ્યાત થયેલા લલિત મહારાજ ઉત્તરાખંડસ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ ધામમાં બરફના ઢગલા વચ્ચે પણ શરીરે માત્ર એક જ વસ્ત્ર ધારણ કરીને ભગવાન કેદારનાથની તપસ્યામાં લીન થયા છે. ખૂબ હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ અને બદ્રીનાથ ધામ હાલ ભક્તો, દર્શનાર્થીઓ માટે બંધ છે.

હિમાચ્છાદિત કેદારનાથ ધામ. મંદિરની ચારેબાજુ બરફ.

 

હિમાચ્છાદિત કેદારનાથ ધામ. મંદિરની ચારેબાજુ બરફ.