જબ ધડકન દિલ કી બઢતી જાયે…

786

Please click on above image to read this full story.

મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં હવે માંદા પડેલા દિલનો, એમાંય ખાસ તો જીવલેણ

નીવડતી હૃદયના ધબકારાની અનિયમિતતાનો ઈલાજ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝિયોલોજી જેવી અત્યાધુનિક

ટેક્નોલોજીની મદદથી, આસાનીથી કરવામાં આવે છે.