અમદાવાદ: ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીની 147મી રથયાત્રા અષાઢી બીજે નીકળશે. શહેરની પરંપરા પ્રમાણે સરસપુરનું રણછોડજી મંદિર મોસાળ કહેવાય છે. 7મી જુલાઈએ ભવ્ય રથયાત્રા નીકળે એ પહેલાં રણછોડજી મંદિરે મામેરાનું આયોજન થાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)