ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ પાટા પરથી ઉથલી પડી…

0
461
નવી દિલ્હી અને બંગાળના માલદા વચ્ચે દોડાવવામાં આવતી ન્યૂ ફરાક્કા એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન અને 6 ડબ્બા 10 ઓક્ટોબર, બુધવારે સવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના હરચંદપુર સ્ટેશન નજીક પાટા પરથી ઉથલી પડતાં છ જણના મરણ નિપજ્યાં છે અને બીજાં 35 જણ ઘાયલ થયાં છે.