આ શિક્ષકને શેમાં આવે છે મોજ?

જામનગરના આ શિક્ષક બાળકોને વાર્તાઓ અને ગીતો સંભળાવીને નવી પેઢીમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવાનું અનુકર્ણીય કામ કરી રહ્યા છે…