કોંગ્રેસના આંતરિક ડખાએ તુષાર ચૌધરીને અદ્ધરતાલ રખાવ્યાં, રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી માંડવીના MLA આનંદ ચૌધરીએ ભારે વિરોધ કરતાં બારડોલી બેઠક પર કોંગ્રેસે ઉમેદવારનું નામ મુલતવી રાખ્યું