Home Tags Writer

Tag: Writer

જાવેદ અખ્તર માફી માગે: ભાજપ-નેતા રામ કદમ

મુંબઈઃ વિવાદાસ્પદ નિવેદન કરીને હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર જાવેદ અખ્તર ફસાયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી તાલિબાન સાથે કરતા એમના નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા રામ...

જાણીતા ગુજરાતી-ઉર્દૂ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવીનું અવસાન

વડોદરાઃ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા કવિ, ગઝલકાર, શાયર અને લેખક ખલીલ ધનતેજવીનું વડોદરામાં આજે વહેલી સવારે નિધન થયું હતું. એ 82 વર્ષના હતા. એમને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ...

ગાંધીવાદી લેખક-અનુવાદક મોહન દાંડીકરનું અવસાન

દાંડી (નવસારી): ગુજરાતના જાણીતા લેખક-અનુવાદક-સાહિત્યકાર અને ગાંધી વિચારના અભ્યાસુ મોહન દાંડીકરનું આજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે. એમની વય આશરે 86 વર્ષની હતી. વિશ્વપ્રસિદ્ધ દાંડીના જ રહીશ એટલે દાંડીકર...

સંજય છેલના ચિત્રોનું આજથી અમદાવાદમાં પ્રદર્શન –...

અમદાવાદ - બોલીવૂડના જાણીતા સંવાદલેખક, પટકથાલેખક, નિર્દેશક, કલાકાર સંજય છેલ નિર્મિત ચિત્રોનું પ્રદર્શન આજથી અહીં 'અમદાવાદની ગુફા' આર્ટ ગેલેરીમાં શરૂ થઈ રહ્યું છે. 'મૂર્ત-અમૂર્ત' શીર્ષક હેઠળ સંજય છેલના ચિત્રોનું આ...

જાણીતા લેખક, નાટ્યસમીક્ષક ઉત્પલ ભાયાણી (66)નું મુંબઈમાં...

મુંબઈ - જાણીતા વાર્તાલેખક, નાટ્યસમીક્ષક, કટારલેખક, અનુવાદક તથા ઈમેજ પબ્લિકેશન્સના સ્થાપક સભ્યોમાંના એક, ઉત્પલ ભાયાણીનું હૃદયરોગના હુમલાને લીધે આજે સવારે અત્રે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ 66 વર્ષના...

શતાયુપ્રવેશ અવસરે પ્રખર પત્રકાર નગીનદાસ સંઘવીની ‘ચિત્રલેખા’ને...

રામાયણી કથાકાર મોરારિબાપુ જેમને આદર અને પ્રેમ સાથે 'બાપા' કહીને સંબોધે છે એવા નગીનદાસ સંઘવી હમણાં આયુષ્યના એકમોમા વર્ષમાં પ્રવેશ્યા. ૧૦ માર્ચ, ૨૦૧૯ એ હતો 'નગીનબાપા'ના જન્મશતાબ્દી વર્ષના પ્રવેશનો...

અમદાવાદ બાદ મુંબઈમાં થયું ‘તારક મહેતાઃ સ્મૃતિ...

મુંબઈ - ગુજરાતી ભાષાના અતિ લોકપ્રિય હાસ્યકાર-નાટ્યકાર તથા ‘ચિત્રલેખા’ની સીમાચિહ્ન રૂપ કોલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના સર્જક તારક મહેતાને આપવામાં આવેલી આદરાંજલિના સંકલનનું પુસ્તક ‘તારક મહેતા: સ્મૃતિ વિશેષ’નું લોકાર્પણ ગઈ...

સુરતનિવાસી ગુજરાતી સાહિત્યકાર પ્રો. શરીફા વીજળીવાળાને સાહિત્ય...

સુરત - ગુજરાતના જાણીતાં લેખિકા, વિવેચક, નિબંધકાર, સાહિત્યકાર ડો. શરીફા વીજળીવાળાને ગુજરાતી ભાષા માટેના સાહિત્ય અકાદમી પુરસ્કાર-2018 માટે પસંદ કરવામાં આવ્યાં છે. પ્રો. શરીફા વીજળીવાળાને એમણે ભારત-પાકિસ્તાનનાં ભાગલા અંગે લખેલાં...

આલોકનાથે લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે 1 રૂપિયાનો...

મુંબઈ - ફિલ્મ તથા ટીવી સિરિયલોના અભિનેતા આલોકનાથે એમની વિરુદ્ધ બળાત્કારનો આરોપ મૂકનાર લેખિકા-નિર્દેશિકા વિન્તા નંદા સામે માનહાનિનો કેસ કર્યો છે અને વળતર પેટે 1 રૂપિયાનો દાવો માંડ્યો છે. આલોકનાથે...