Home Tags Women’s Cricket

Tag: Women’s Cricket

‘શાબાશ મિઠુ’નું ટ્રેલરઃ મિતાલીનાં રોલમાં તાપસીનો જોરદાર-પરફોર્મન્સ

મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટની દંતકથા સમાન ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનાં જીવન પરથી બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘શાબાશ મિઠુ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. શ્રીજીત મુખરજીએ બનાવેલી...

એલિસા હિલીનાં વિક્રમસર્જક-170: ઓસ્ટ્રેલિયાએ સાતમી-વાર મહિલા ODI-વર્લ્ડકપ...

ક્રાઈસ્ટચર્ચઃ ઓસ્ટ્રેલિયાની મહિલાઓએ આજે અહીં ઈંગ્લેન્ડની મહિલાઓને ફાઈનલ મેચમાં 71-રનથી હરાવીને મહિલાઓની ODI ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા સાતમી વાર જીતી લીધી છે. છ વખત આ ટ્રોફી જીતવાનો વિક્રમ ઓસ્ટ્રેલિયાના...

મહિલા-ક્રિકેટર પ્રિયા પુનિયાનાં માતાનું કોરોનાને કારણે નિધન

જયપુરઃ આ જ મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં જેની પસંદગી કરવામાં આવી છે તે બેટ્સવુમન પ્રિયા પુનિયાની માતાનું કોરોનાવાઈરસ બીમારીને કારણે નિધન થયું છે. 24-વર્ષીય...

શેફાલી વર્માના આવવાથી ભારતીય ટીમ સંતુલિત થઈ...

મુંબઈ: સ્મૃતિ મંધાના ભારતની મહિલા ક્રિકેટ ટીમની બેટિંગનો એક આધાર બની રહી છે અને હવે સગીર વયની શેફાલી વર્મા હાલની મહિલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં જે રીતે ફટકાબાજી કરી રહી...

ઉત્તર પ્રદેશને નુકસાન, વડોદરાને લાભ

દિપ્તી શર્મા થઈ વડોદરાની; હવે બોલિંગ પર વધુ ધ્યાન આપશે   ભારતની મહિલા ક્રિકેટરોની ટીમ ઈંગ્લેન્ડમાંથી આઈસીસી વર્લ્ડ કપ-2017ની રનર્સ-અપ ટ્રોફી જીતી લાવ્યા બાદ એની બધી ખેલાડીઓનું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું...