Home Tags Western Railways

Tag: Western Railways

રેલવેની ‘મિશન અમાનત’ સેવા

મુંબઈઃ ભારતમાં રોજ લાખો લોકો ટ્રેનોમાં મુસાફરી કરતા હોય છે. ધાંધલ-ધમાલ કે ઉતાવળ દરમિયાન એમાંના ઘણાં લોકો એમનો નાનો-મોટો સામાન ટ્રેનમાં જ ભૂલી જતા હોય છે અને તે પછી...

28-ઓક્ટોબરથી પૂર્ણ-ક્ષમતા સાથે લોકલ-ટ્રેન સેવા ફરી ઉપલબ્ધ

મુંબઈઃ મુંબઈગરાંઓ અને સ્થાનિક કામદારોને આનંદ થાય એવા સમાચાર છે કે, મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે, બંનેએ એક સંયુક્ત નિવેદન દ્વારા જાહેરાત કરી છે કે શહેરમાં ઉપનગરીય ટ્રેન સેવા...

અમદાવાદ ડિવિઝને નોંધાવ્યો સર્વશ્રેષ્ઠ દેખાવનો રેકોર્ડ, 9.08...

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના મહત્વપૂર્ણ એવા અમદાવાદ ડિવિઝને આ વર્ષે માલ લોડિંગ ક્ષેત્રમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં રેકોર્ડ સ્થાપ્યો. ડિવિઝન રેલ પ્રબંધક દિનેશકુમારે આ માહિતી આપતાં જણાવ્યું કે...

રેલવેના કર્મચારીઓની ભુખ હડતાળ

રેલવે કર્મચારીઓની કેટલાય સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે ફરીથી ઉપવાસ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. ઑલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન દ્વારા 8 મેથી 10 મે સુધી રાષ્ટ્રવ્યાપી ભુખ હડતાળનું...

અમદાવાદમાં જાપાન મંત્રાલયના પ્રધાને કરી પ્રોજેક્ટ વર્કની...

અમદાવાદ- અમદાવાદ શહેરને મેટ્રો રેલવેનો લાભ આગામી વર્ષે મળતો થઇ જાય તે માટે ધમધોકાર કામકાજ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ જાપાન સરકારના સહકારમાં થઇ રહ્યો છે ત્યારે કામકાજની સમીક્ષા...

વેસ્ટર્ન રેલવે કર્મચારીઓની ભૂખ હડતાળ

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયીઝ યુનિયનના મંડળમંત્રી એચ. એસ. પાલના નેતૃત્વમાં આજે મંગળવારે અમદાવાદના રેલ પ્રબંધક કાર્યાલયના પ્રાંગણમાં રેલવેના કર્મચારીઓની સાંકેતિક ભુખ હડતાળનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખુબ મોટી સંખ્યામાં રેલવે...

WREUની અમદાવાદ મંડળની કારોબારી બેઠક મળી

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોયઝ યુનિયન અમદાવાદ મંડળ દ્વારા કારોબારી પરિષદની વાર્ષિક બેઠક પાલનપુરમાં યોજાઈ હતી. આ બેઠકમાં યુનિયનના મહામંત્રી જે. આર. ભોંસલે, અધ્યક્ષ આર.સી. શર્મા, મંડળ અધ્યક્ષ દિનેશ પંચાલ, મંડળ...

એલફિન્સટન બ્રિજ દુર્ઘટના માટે ભારે વરસાદ જવાબદાર...

મુંબઈ - ગઈ 29 સપ્ટેંબરે શહેરના પશ્ચિમ રેલવે વિભાગના લોકલ ટ્રેન નેટવર્ક પરના એલફિન્સટન રોડ સ્ટેશન પરના ફૂટઓવર બ્રિજ પર સવારે ધસારાના સમયે થયેલી ધક્કામુક્કીની દુર્ઘટના માટે રેલવેનો કોઈ...