Home Tags Veraval

Tag: veraval

કોરોના રોગચાળોઃ સોમનાથ મંદિર અનિશ્ચિત સમય માટે...

વેરાવળઃ ગુજરાતભરમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો વધતાં અત્રેના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને સાવચેતીના પગલાં તરીકે આજથી અનિશ્ચિત સમય માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ સોશિયલ મિડિયાના માધ્યમથી...

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું...

વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે...

પાકિસ્તાને ગુજરાતના 56 માછીમારોને પકડ્યા, 10 બોટ...

 અમદાવાદઃ પાકિસ્તાને ગુજરાત પાસેની આંતરરાષ્ટ્રીય જળ સીમાને પાર કરવા બદલ 56 ભારતીય માછીમારોને પકડ્યા છે. પાકિસ્તાની મેરિટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA) એ માછીમારોની બોટ જપ્ત કરી લીધી છે. આ બોટો...

વાવાઝોડું ‘વાયુ’ ત્રાટક્યું નહીં, પણ ગુજરાતના 762...

અમદાવાદ - ભયાનક ચક્રવાતી વાવાઝોડું 'વાયુ' એની દિશા બદલીને ગુજરાત ત્રાટક્યા વગર દૂર થઈ ગયું એને કારણે રાજ્ય મોટા નુકસાનમાંથી બચી ગયું, ઘણી રાહત થઈ છે, પરંતુ આ વાવાઝોડાની...

રાહતના સમાચારઃ વાવાઝોડા ‘વાયુ’એ દિશા બદલી, ગુજરાત...

અમદાવાદ - પોરબંદર સહિત ગુજરાતના સમુદ્રકાંઠાના વિસ્તારોનાં રહેવાસીઓ માટે રાહતના સમાચાર છે કે વાવાઝોડા 'વાયુ'એ એની દિશા બદલી નાખી છે. તેથી ગુજરાત પર આ વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. વાવાઝોડું સૌરાષ્ટ્ર...

વાયુ વાવાઝોડાની ગતિ વધી, સંકટ ગહેરાયું, જાણો...

રાજકોટઃ ગુજરાતના વેરાવળમાં વાવાઝોડું ત્રાટકવાનું છે, આ વાવાઝોડું હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે....

વેરાવળમાં ‘વાયુ’નો કહેર…

વાયુ વાવાઝોડાને પગલે રાજ્યના દરિયાકિનારઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાની અસર વેરાવળ બંદરમાં દેખાવા લાગી છે. દરિયામાં કરંટના કારણે મોજા વધુ ઉંચા જોવા મળી રહ્યા છે. વેરાવળમાં કાંઠા...

કેરળના વાદ્યથી સોમનાથની સૂર આરાધના

વેરાવળ અયપ્પા મંદિર વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે કેરાળથી સૌપર્ણીકા કલાક્ષેત્રના મુરલીધરન તથા ટીમ અહીં આવી હતી. આ ગૃપ દ્વારા સોમનાથ મંદિર નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ્ જે કેરાળાનું પારંપરીક વાદ્ય છે,...