Home Tags Valsad

Tag: Valsad

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. આજે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો અન્ય કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે...

વલસાડ-પારડી વચ્ચે રેલવેનો વિજ કેબલ તૂટ્યો, અનેક મુસાફરો અટવાયા

વલસાડઃ વલસાડ અને પારડી વચ્ચે રેલવેનો વીજ કેબલ તૂટતા મુંબઈ અને સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે અને અનેક ટ્રેનો પોતાના નિયત સમય કરતા મોડી પડે તેવી શક્યતાઓ છે. વલસાડ...

ગુજરાતનું મૌનસિનરમઃ ધરમપુરની બે નદીઓને ફરી હરીભરી કરવા કામ શરુ

ધરમપુર- પાણીની રાજ્યવ્યાપી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાણીનું સ્તર ઉંચુ લાવવા તેમજ પાણીની અછત અટકાવવાના હેતુથી નદીઓના પુર્નજીવિત કરવાના કામો હાથ ધરાયા છે તેમાં ધરમપુર તાલુકાની પાનવા ગામમાંથી પસાર...

વલસાડમાં કેમ ઘટ્યું કેરીનું ઉત્પાદન, કૃષિ નિષ્ણાતોની નજરે…

વલસાડઃ વલસાડ જિલ્લામાં હાલ કેરીના ઉત્પાદનમાં ઘટાડાને લઇ ખેડૂતો ચિંતામાં છે, તો બીજીતરફ કેરીના સ્વાદરસીયાઓને મોંઘાભાવે કેરી ખરીદવી પડી રહી છે. ત્યારે કેટલાક ખાસ કારણ આની પાછળ ગણાવાઇ રહ્યાં...

વર્લ્ડ સ્પેરો ડેઃ ચકલીના અસ્તિત્વ માટે બનો મદદરુપ

વલસાડ :- આજે ચકલી દિવસ નિમિત્તે વાત કરીએ ચકલીની તો, કાળઝાળ ગરમીમાં માનવી તો પોતાની તરસ છીપાવી દે છે, પણ ચકલી જેવા અબોલ પંખીઓ તરસ છીપાવવા ક્યાં જાય. આમેય...

વલસાડઃ અણઘડ વહીવટથી રુંધાયું જિલ્લાનું સૌથી મોટું ગામ

વલસાડઃ આ છે વલસાડ જિલ્લાનું છીરી ગામ. આ ગામને જિલ્લાના ગામો પૈકી સૌથી વધારે વસતી ધરાવતા ગામની ઉપમા મળી છે. પરંતુ કરુણતા છે આ ગામમાં તંત્ર દ્વારા થઈ રહેલો...

અહેવાલનો પડઘોઃ બુરવડની શાળામાં 15 દિવસમાં ઓરડા બનાવવા શરુ થશે

કપરાડા- વલસાડ જિલ્લાની કપરાડા તાલુકાના બુરવડ ગામમાં પ્રાથમિક શાળાના 411 વિદ્યાર્થીઓની કઠણાઇની વાત અમારા 10 માર્ચના અહેવાલ દ્વારા પ્રશાસન સુધી લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સદભાગ્યે સરકારે વિદ્યાર્થીઓની...

ડિજિટલની વાતોઃ કપરાડાની આ શાળામાં 12 વર્ષથી ઓરડા નથી

વલસાડ-સમૃદ્ધ ગુજરાતમાં હજુ પણ એવા દ્રશ્યો જોવા મળે છે જે વિરોધાભાસી છે. સર્વશિક્ષા પ્રશિક્ષણ ડિજિટલ કરવાના બણગાં ફૂંકાઇ રહ્યાં છે ત્યાં બીજીતરફ  કપરાડાના બુરવડ ગામની પ્રાથમિક શાળાના ૪૧૧ વિદ્યાર્થીઓને...

આમરણાંત ઉપવાસ પર બેઠાં વલસાડ RTO

વલસાડ-વલસાડની આર ટી ઓ કચેરીએ લગાવાયેલો એક મંડપ આવતાંજતાં લોકોમાં ધ્યાનને પાત્ર બની રહ્યો છે કારણ કે તેમાં ઉપવાસ પર બેઠેલ વ્યકિત કોઇ સાધારણ નાગરિક નથી પણ  આરટીઓ  અધિકારી...

વાપીના ડોક્ટરને મળ્યો જ્વેલ ઓફ નેશન એવૉર્ડ, 25 દેશમાં આપી છે...

વલસાડ- 2000 જેટલી કોર્પોરેટ કંપનીને મેનેજમેન્ટના પાઠ ભણાવનાર અજય દેસાઈને વધુ એક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વલસાડના દરિયા કાંઠે આવેલા ઉમરસાડી ગામમાં જન્મેલા અજયભાઈ દેસાઈ દેશની જ નહીં, પરંતુ...

TOP NEWS