Tag: TV ad
ગાંધીધામમાં ‘તનિષ્ક’ શો-રૂમના માલિકને માફી માગવી પડી
ગાંધીધામ: ટાટા ગ્રુપની કંપનીની જ્વેલરી બ્રાન્ડ 'તનિષ્ક'ની એક કમર્શિયલ જાહેરખબર ફિલ્મ કારણે મોટો વિવાદ થયો છે. કંપનીએ એ જાહેરખબર ગઈ કાલે જ પાછી ખેંચી લીધી છે, પરંતુ એ પહેલાં...