Tag: Trinamool Congress
‘નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરો’
કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ...
કોંગ્રેસ સંસદના શિયાળુ સત્રનો કદાચ બહિષ્કાર કરશે
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટી તથા અન્ય 13 વિરોધ પક્ષો સંસદના શિયાળુ સત્રનો બહિષ્કાર કરે એવી ધારણા છે. સત્રનો આરંભ ગઈ કાલથી જ થયો છે. કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ...
ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં
પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે...
નુસરતે પુત્રના પિતાનું-નામ હજી ગુપ્ત જ રાખ્યું...
કોલકાતાઃ બંગાળી ફિલ્મોનાં અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય નુસરત જહાંએ ગયા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યાં બાદ નુસરતે પહેલી જ વાર ગઈ કાલે જાહેરમાં દેખા દીધી...
ડેરેક ઓબ્રાયન (TMC સાંસદ)નો અમિત શાહને પડકાર
નવી દિલ્હીઃ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિરોધપક્ષોએ અનેક મુદ્દે હોબાળો મચાવ્યો છે ત્યારે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના સંસદસભ્ય ડેરેક ઓબ્રાયને એવું નિવેદન કર્યું છે કે, 'કેન્દ્રીય ગૃહ પ્રધાન...
મમતા બેનરજી તૃણમુલ કોંગ્રેસ સંસદીય-પક્ષનાં અધ્યક્ષા નિમાયાં
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય રાજકારણમાં ઝૂકાવવા પ્રયત્નશીલ છે અને 2024ની લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરે છે. આજે પાર્ટીનાં નેતાઓએ પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીને તૃણમુલ કોંગ્રેસ...
નંદીગ્રામમાં મતગણતરીમાં ગોલમાલનો આક્ષેપઃ બેનરજી કોર્ટમાં જશે
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના ગઈ કાલે જાહેર કરાયેલા 292 બેઠકોના પરિણામમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ 213 બેઠક જીતીને પોતાની સત્તા સતત ત્રીજી વાર જાળવી રાખી છે. ટીએમસીનાં પ્રમુખ અને...
નંદીગ્રામમાં ફેર-મતગણતરી કરાવવાનો ચૂંટણી પંચનો ઈનકાર
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાથે જીત હાંસલ કરી છે અને સત્તા સતત ત્રીજી મુદતમાં જાળવી રાખી છે, પરંતુ પાર્ટીનાં પ્રમુખ અને મુખ્ય પ્રધાન...
ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહા તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ
કોલકાતાઃ ભાજપના ભૂતપૂર્વ નાણાપ્રધાન યશંવત સિંહાએ તૃણમૂલ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે. આ અવસરે ડેરેક ઓબ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રત મુખરજી હાજર રહ્યા હતા. સિંહાએ ભાજપની તીખી આલોચના કરી...
તૃણમૂલ કોંગ્રેસના વધુ પાંચ નેતાઓ ભાજપમાં સામેલ
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતા ભાજપમાં સામેલ થવા કોલકાતાથી દિલ્હી જવા નીકળ્યા છે. શનિવારે મોડી સાંજે ભાજપના હેડ ક્વાર્ટરમાં તેમને પાર્ટીનુ સભ્યપદ આપવામાં આવશે. રાજીવ બેનરજી સહિત પાર્ટીના અસંતુષ્ટ...